كل أسفار ગુજરાતી IRV

વિલા. 2

ગુજરાતી IRV · الآية 2

5 أصحاحات

ગુજરાતી IRV / વિલા. / الأصحاح 2

ગુજરાતી IRV · الآية 2

પ્રભુએ યાકૂબનાં સર્વ નગરોને નષ્ટ કર્યા છે અને તેઓ પર દયા રાખી નથી. તેમણે ક્રોધે ભરાઈને યહૂદિયાની દીકરીના કિલ્લાઓને ભાંગી નાખ્યા છે; તેમણે તેઓને જમીનદોસ્ત કર્યા છે અને રાજ્યને તથા તેના સરદારોને ભ્રષ્ટ કર્યાં છે.