كل أسفار ગુજરાતી IRV

લેવી 1

ગુજરાતી IRV · الآية 2

27 أصحاحات

ગુજરાતી IRV / લેવી / الأصحاح 1

ગુજરાતી IRV · الآية 2

“તું ઇઝરાયલી લોકોને એમ કહે કે, ‘જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાહને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું, એટલે જાનવરમાંનું ખાસ કરીને ઘેટાંબકરાંમાંનું ચઢાવવું.