كل أسفار ગુજરાતી IRV

લેવી 16

ગુજરાતી IRV · الآية 2

27 أصحاحات

ગુજરાતી IRV / લેવી / الأصحاح 16

ગુજરાતી IRV · الآية 2

પછી યહોવાહે મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે, પરમપવિત્ર સ્થાનમાં એટલે કે તંબુના પડદાની અંદરની બાજુએ પવિત્ર કોશ પરના દયાસન સમક્ષ કોઈ પણ સમયે આવે નહિ. જો તે તેમ કરશે તો તે મૃત્યુ પામશે. કારણ કે તે દયાસન પર વાદળરૂપે હું દેખાઈશ.