كل أسفار ગુજરાતી IRV

લૂક 13

ગુજરાતી IRV · الآية 25

24 أصحاحات

ગુજરાતી IRV / લૂક / الأصحاح 13

ગુજરાતી IRV · الآية 25

¶ ‹જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, ‘પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, ‘હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો?›