માથ. 4:19
TSK
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’›
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’›
¶ ‹વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા.›
¶ ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી.
તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.
તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.