માથ. 9:30 TSK તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, ‹“જોજો, કોઈ આ વિષે જાણે નહિ.”›
લૂક 5:14 TSK ¶ ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‹‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”›