માથ. 15:34
TSK
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‹“તમારી પાસે કેટલી રોટલી છે?”› તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.”
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‹“તમારી પાસે કેટલી રોટલી છે?”› તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.”
ઈસુએ તેઓને કહ્યું કે, ‹‘તમે તેઓને ખાવાનું આપો.’› શિષ્યોએ કહ્યું કે, ‘અમારી પાસે તો જવની પાંચ રોટલી અને બે માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય.’”