كل أسفار ગુજરાતી IRV

માર્ક 6

ગુજરાતી IRV · الآية 56

16 أصحاحات

ગુજરાતી IRV / માર્ક / الأصحاح 6

ગુજરાતી IRV · الآية 56

¶ જે જે ગામો, શહેરો કે પરાંઓમાં ઈસુ ગયા, ત્યાં તેઓએ માંદાઓને ચોકમાં રાખ્યા અને તેમને વિનંતી કરી કે, ‘તેઓને માત્ર તમારા વસ્ત્રની કોરને અડકવા દો;’ જેટલાંએ તેમને સ્પર્શ કર્યો તેઓ સાજાં થયા.