كل أسفار ગુજરાતી IRV

ગણ. 7

ગુજરાતી IRV · الآية 85

36 أصحاحات

ગુજરાતી IRV / ગણ. / الأصحاح 7

ગુજરાતી IRV · الآية 85

ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન એકસોને વીસ શેકેલ હતું. અને દરેક ધૂપપાત્રનું વજન સિત્તેર શેકેલ હતું. ચાંદીનાં બધાં પાત્રોનું કુલ વજન પવિત્રસ્થાનના શેકેલ મુજબ બે હજારને ચારસો શેકેલ હતું.