كل أسفار ગુજરાતી IRV

રોમ. 7

ગુજરાતી IRV · الآية 4

16 أصحاحات

ગુજરાતી IRV / રોમ. / الأصحاح 7

ગુજરાતી IRV · الآية 4

¶ તે માટે, મારા ભાઈઓ, તમે પણ ખ્રિસ્તનાં શરીરદ્વારા નિયમશાસ્ત્ર સંબંધી મૃત છો, કે જેથી તમે બીજાના, એટલે જે મૃત્યુમાંથી સજીવન થયા છે તેમના થાઓ, કે આપણે ઈશ્વરને અર્થે ફળ ઉત્પન્ન કરીએ.