كل أسفار ગુજરાતી IRV

ઝખા. 13

ગુજરાતી IRV · الآية 2

14 أصحاحات

ગુજરાતી IRV / ઝખા. / الأصحاح 13

ગુજરાતી IRV · الآية 2

સૈન્યોના યહોવાહ કહે છે કે “તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામ નાબૂદ કરીશ કે ફરી તેઓને યાદ કરવામાં આવે નહિ; હું જૂઠા પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી દૂર કરીશ.