All books in ગુજરાતી IRV

દાનિ. 8

ગુજરાતી IRV · verse 3

12 chapters

ગુજરાતી IRV / દાનિ. / Chapter 8

ગુજરાતી IRV · verse 3

¶ મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.