All books in ગુજરાતી IRV

દાનિ. 8

ગુજરાતી IRV · verse 3

12 પ્રકરણો

ગુજરાતી IRV / દાનિ. / પ્રકરણ 8

ગુજરાતી IRV · verse 3

¶ મેં મારી નજર ઉપર કરીને જોયું તો મારી આગળ બે શિંગડાંવાળો બકરો નદી આગળ ઊભેલો હતો. તેનું એક શિંગડું બીજા કરતાં લાંબું હતું, પણ લાંબું શિંગડું ધીમેથી વૃદ્ધિ પામતું હતું અને તે પાછળથી લાંબું થયું.