All books in ગુજરાતી IRV

માર્ક 15

ગુજરાતી IRV · verse 1

16 chapters

ગુજરાતી IRV / માર્ક / Chapter 15

ગુજરાતી IRV · verse 1

¶ સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં.