TSK

TSK · માર્ક 6:37

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

Back to passage

¶ આ સર્વ લોકોને આપવા માટે મને માંસ કયાંથી મળી શકે? કેમ કે તેઓ રડી રડીને મને કહે છે કે, “અમને માંસ આપો કે અમે ખાઈએ.

¶ બાલ-શાલીશાથી એક માણસ ઈશ્વરભક્ત પાસે પ્રથમ ફળનું અન્ન, જવમાંથી બનાવેલી વીસ રોટલી અને ભરેલા દાણાવાળાં તાજા કણસલાં પોતાના થેલીમાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને આપો કે તેઓ ખાય.”

¶ પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‹“તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.”›

‹‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;›

¶ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું.