All books in ગુજરાતી IRV

1 કાળ. 22

ગુજરાતી IRV · verse 2

29 પ્રકરણો

ગુજરાતી IRV / 1 કાળ. / પ્રકરણ 22

ગુજરાતી IRV · verse 2

¶ દાઉદે ઇઝરાયલમાં રહેતા સર્વ વિદેશીઓને ભેગા કરવાની આજ્ઞા આપી. તેણે તેઓને, ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવા માટે પથ્થર કાપનારાઓ તરીકે નીમી, પથ્થરો કાપવાના કામે લગાડી દીધા.