All books in ગુજરાતી IRV

પ્રે.કૃ. 28

ગુજરાતી IRV · verse 2

28 પ્રકરણો

ગુજરાતી IRV / પ્રે.કૃ. / પ્રકરણ 28

ગુજરાતી IRV · verse 2

ત્યાંના વતનીઓએ અમારા પર ખૂબ પ્રેમ દર્શાવ્યો. કેમ કે તે વખતે વરસાદ વરસતો હતો અને ઠંડી પડતી હતી તેથી અગ્નિ સળગાવીને તેઓએ અમારા સર્વનો આવકાર કર્યો.