All books in ગુજરાતી IRV

દાનિ. 3

ગુજરાતી IRV · verse 1

12 પ્રકરણો

ગુજરાતી IRV / દાનિ. / પ્રકરણ 3

ગુજરાતી IRV · verse 1

¶ નબૂખાદનેસ્સાર રાજાએ છ હાથ ઊંચી અને છ હાથ પહોળી સોનાની મૂર્તિ બનાવી હતી. તેણે બાબિલના પ્રાંતમાંના દૂરાના મેદાનમાં તેની સ્થાપના કરાવી.