All books in ગુજરાતી IRV

દાનિ. 4

ગુજરાતી IRV · verse 9

12 પ્રકરણો

ગુજરાતી IRV / દાનિ. / પ્રકરણ 4

ગુજરાતી IRV · verse 9

“હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે, તારામાં પવિત્ર દેવોનો આત્મા છે, કોઈપણ રહસ્ય સમજાવવું તારા માટે મુશ્કેલ નથી. મારા સ્વપ્નમાં મેં શું જોયું છે અને તેનો અર્થ શો છે તે તું મને કહે.