All books in ગુજરાતી IRV

પુન. 13

ગુજરાતી IRV · verse 2

34 પ્રકરણો

ગુજરાતી IRV / પુન. / પ્રકરણ 13

ગુજરાતી IRV · verse 2

જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે “ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ,”