All books in ગુજરાતી IRV

ઉત્પ 21

ગુજરાતી IRV · verse 26

50 પ્રકરણો

ગુજરાતી IRV / ઉત્પ / પ્રકરણ 21

ગુજરાતી IRV · verse 26

અબીમેલેખે કહ્યું, “એ કામ કોણે કર્યું છે, તે હું જાણતો નથી. આ પહેલાં તેં મને વાત કરી નથી અને આજ સુધી મેં તે વિષે સાંભળ્યું નથી.”