All books in ગુજરાતી IRV

ઉત્પ 37

ગુજરાતી IRV · verse 2

50 પ્રકરણો

ગુજરાતી IRV / ઉત્પ / પ્રકરણ 37

ગુજરાતી IRV · verse 2

યાકૂબના વંશ સંબંધિત આ વૃતાંત છે. યૂસફ સત્તર વર્ષનો જુવાન થયો, ત્યારે તે તેના ભાઈઓની સાથે ઘેટાંબકરાં સાચવતો હતો. તે તેના પિતાની પત્નીઓ બિલ્હા તથા ઝિલ્પાના દીકરાઓની સાથે હતો. યૂસફ તેઓના દુરાચારની જાણ તેના પિતાને કરતો રહેતો હતો.