All books in ગુજરાતી IRV

યર્મિ. 21

ગુજરાતી IRV · verse 4

52 પ્રકરણો

ગુજરાતી IRV / યર્મિ. / પ્રકરણ 21

ગુજરાતી IRV · verse 4

‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; “જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે કોટની બહાર તથા બાબિલના રાજાની સાથે ઘેરો ઘાલનાર ખાલદીઓ સામે લડો છો તે હું પાછાં ફેરવીશ. તેઓને આ નગરની મધ્યમાં એકઠા કરીશ.