All books in ગુજરાતી IRV

યોહ. 16

ગુજરાતી IRV · verse 19

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 16

ગુજરાતી IRV · verse 19

¶ તેઓ મને કશું પૂછવા ઇચ્છે છે, એ ઈસુએ જાણ્યું, તેથી તેમણે તેઓને કહ્યું કે, ‹થોડીવાર પછી તમે મને જોશો નહિ, અને ફરી થોડીવાર પછી તમે મને જોશો, એ જે મેં કહ્યું, તે વિષે તમે અંદરોઅંદર શું પૂછો છો?›