All books in ગુજરાતી IRV

યોહ. 21

ગુજરાતી IRV · verse 3

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 21

ગુજરાતી IRV · verse 3

સિમોન પિતર તેઓને કહે છે કે, ‘હું માછલીઓ પકડવા જાઉં છું.’ તેઓ તેને કહે છે કે, અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા; પણ તે રાત્રે તેઓને કંઈ મળ્યું નહિ.