All books in ગુજરાતી IRV

યોહ. 5

ગુજરાતી IRV · verse 14

21 પ્રકરણો

ગુજરાતી IRV / યોહ. / પ્રકરણ 5

ગુજરાતી IRV · verse 14

¶ પછીથી ઈસુએ તે માણસને ભક્તિસ્થાનમાં મળીને તેને કહ્યું કે, ‹‘જો તું સાજો થયો છે; હવેથી પાપ ન કર, રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે.’”›