All books in ગુજરાતી IRV

યહો. 21

ગુજરાતી IRV · verse 45

24 પ્રકરણો

ગુજરાતી IRV / યહો. / પ્રકરણ 21

ગુજરાતી IRV · verse 45

યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.