All books in ગુજરાતી IRV

લેવી 13

ગુજરાતી IRV · verse 20

27 પ્રકરણો

ગુજરાતી IRV / લેવી / પ્રકરણ 13

ગુજરાતી IRV · verse 20

યાજક તેને તપાસે અને જુઓ તે ત્વચા કરતાં ઊંડું લાગે અને તે ચાઠા પરના વાળ સફેદ થઈ ગયા છે, તો યાજક તેને અશુદ્ધ જાહેર કરે. તો તેને કુષ્ટરોગનો રોગ સમજવો, તે ગૂમડાંમાં ફાટી નીકળ્યો છે.