All books in ગુજરાતી IRV

લેવી 4

ગુજરાતી IRV · verse 2

27 પ્રકરણો

ગુજરાતી IRV / લેવી / પ્રકરણ 4

ગુજરાતી IRV · verse 2

“ઇઝરાયલના લોકોને કહે, ‘જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.