All books in ગુજરાતી IRV

માર્ક 10

ગુજરાતી IRV · verse 42

16 પ્રકરણો

ગુજરાતી IRV / માર્ક / પ્રકરણ 10

ગુજરાતી IRV · verse 42

પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, ‹‘તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.›