All books in ગુજરાતી IRV

માર્ક 7

ગુજરાતી IRV · verse 4

16 પ્રકરણો

ગુજરાતી IRV / માર્ક / પ્રકરણ 7

ગુજરાતી IRV · verse 4

બજારમાંથી આવીને નાહ્યા વિના તેઓ જમતા નહોતા; અને વાટકા, ગાગરો, તાંબાનાં વાસણ ધોવા અને બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું.