લૂક 6:41 TSK ¶ ‹તું તારા ભાઈની આંખમાંનું ફોતરું ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી?›
યોહ. 21:5 TSK ઈસુ તેઓને કહે છે કે, ‹‘જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?’› તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘નથી.’”