TSK

TSK · માથ. 9:29

Treasury of Scripture Knowledge references in ગુજરાતી IRV.

પેસેજ પર પાછા

ઈસુએ તે શતપતિને કહ્યું કે, ‹“જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.”› તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.

ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, ‹“ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.”› તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.

ઈસુએ તેને કહ્યું કે ‹‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’› અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.