All books in ગુજરાતી IRV

ગણ. 21

ગુજરાતી IRV · verse 24

36 પ્રકરણો

ગુજરાતી IRV / ગણ. / પ્રકરણ 21

ગુજરાતી IRV · verse 24

¶ પણ ઇઝરાયલે સીહોનના સૈન્યનો તલવારની ધારથી સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક નદી સુધી, આમ્મોન લોકોની સરહદ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. આમ્મોન લોકોની સરહદ કિલ્લાબંધ હતી.