كل أسفار ગુજરાતી IRV

યહો. 19

ગુજરાતી IRV · الآية 1

24 أصحاحات

ગુજરાતી IRV / યહો. / الأصحاح 19

ગુજરાતી IRV · الآية 1

¶ બીજી ચિઠ્ઠી શિમયોનના નામની નીકળી, એટલે શિમયોનના કુળને તેઓના કુટુંબ પ્રમાણે જમીન સોંપવામાં આવી. તેઓનો વારસો યહૂદાના કુળના વારસા મધ્યે હતો.