كل أسفار ગુજરાતી IRV

લેવી 13

ગુજરાતી IRV · الآية 34

27 أصحاحات

ગુજરાતી IRV / લેવી / الأصحاح 13

ગુજરાતી IRV · الآية 34

¶ યાજકે સાતમાં દિવસે ફરીથી તેને તપાસવો અને જો ઉંદરી ચામડીમાં ફેલાઈ ન હોય તથા ચામડી કરતાં ઊંડી માલૂમ ન પડે, તો યાજકે તે વ્યક્તિને શુદ્ધ જાહેર કરવો. પછી તે વ્યક્તિએ વસ્ત્રો ધોઈ નાખવાં એટલે તે શુદ્ધ થઈ જશે.