كل أسفار ગુજરાતી IRV

માલા. 4

ગુજરાતી IRV · الآية 2

4 أصحاحات

ગુજરાતી IRV / માલા. / الأصحاح 4

ગુજરાતી IRV · الآية 2

પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો, તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.