كل أسفار ગુજરાતી IRV

માર્ક 10

ગુજરાતી IRV · الآية 1

16 أصحاحات

ગુજરાતી IRV / માર્ક / الأصحاح 10

ગુજરાતી IRV · الآية 1

¶ ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.