માર્ક 6:38
TSK
પણ તે તેઓને કહે છે કે, ‹‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’”› ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
પણ તે તેઓને કહે છે કે, ‹‘તમારી પાસે કેટલી રોટલીઓ છે? તે જઈને જુઓ.’”› ખબર કાઢ્યાં પછી તેઓ કહે છે કે, ‘પાંચ રોટલી તથા બે માછલી.’”
¶ દિવસ પૂરો થવા આવ્યો, ત્યારે બાર શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે, ‘લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં ગામોમાં તથા પરાંમાં જઈને ઊતરે, અને ખાવાનું મેળવે; કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ.’”