All books in ગુજરાતી IRV

2 કાળ. 5

ગુજરાતી IRV · verse 2

36 પ્રકરણો

ગુજરાતી IRV / 2 કાળ. / પ્રકરણ 5

ગુજરાતી IRV · verse 2

¶ પછી દાઉદ નગરમાંથી એટલે સિયોનમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા માટે સુલેમાને ઇઝરાયલના વડીલોને, દરેક કુળના આગેવાનોને, એટલે ઇઝરાયલી લોકોના કુટુંબોના આગેવાનોને યરુશાલેમમાં એકત્ર કર્યા.