All books in ગુજરાતી IRV

પ્રે.કૃ. 13

ગુજરાતી IRV · verses 4-5

28 પ્રકરણો

ગુજરાતી IRV / પ્રે.કૃ. / પ્રકરણ 13

ગુજરાતી IRV · verses 4-5

4 ¶ એ પ્રમાણે પવિત્ર આત્માનાં મોકલવાથી તેઓ સલૂકિયા ગયા; તેઓ ત્યાંથી વહાણમાં બેસીને સાઈપ્રસમાં ગયા.

5 તેઓ સાલામિસ આવ્યા, ત્યારે તેઓએ યહૂદીઓના સભાસ્થાનોમાં ઈશ્વરનું વચન પ્રગટ કર્યું; યોહાન પણ સહાયક તરીકે તેઓની સાથે હતો.