All books in ગુજરાતી IRV

દાનિ. 5

ગુજરાતી IRV · verse 10

12 પ્રકરણો

ગુજરાતી IRV / દાનિ. / પ્રકરણ 5

ગુજરાતી IRV · verse 10

¶ ત્યારે રાજા તથા તેના અમીર ઉમરાવોએ જે કહ્યું તે રાજમાતાએ સાંભળ્યું અને તે ભોજનગૃહમાં આવી. રાજમાતાએ કહ્યું, “હે રાજા, સદા જીવતો રહે! તારા વિચારોથી ગભરાઈશ નહિ. તારો ચહેરો બદલાઈ ન જાઓ.