All books in ગુજરાતી IRV

નિર્ગ. 13

ગુજરાતી IRV · verse 3

40 પ્રકરણો

ગુજરાતી IRV / નિર્ગ. / પ્રકરણ 13

ગુજરાતી IRV · verse 3

¶ મૂસાએ લોકોને કહ્યું, “જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના ઘરમાંથી બહાર આવ્યા તે દિવસને તમે યાદ રાખજો, યહોવાહ પોતાના પરાક્રમ વડે તમને બહાર લાવ્યા છે. તેથી તમારે ખમીરવાળી રોટલી ખાવી નહિ.