માથ. 14:18
TSK
ત્યારે ઈસુએ કહ્યું કે, ‹“તે અહીં મારી પાસે લાવો.”›
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
ત્યારે ઈસુએ કહ્યું કે, ‹“તે અહીં મારી પાસે લાવો.”›
¶ તેમણે તેઓને આજ્ઞા કરી કે, ‘સઘળાં લીલા ઘાસ પર પંગતમાં બેસી જાય.’”
કેમ કે તેઓ આશરે પાંચ હજાર પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, ‹આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો.›