માથ. 8:20
TSK
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‹“શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”›
TSK
مراجع Treasury of Scripture Knowledge في ગુજરાતી IRV.
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, ‹“શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”›
‹માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”›
તેમણે તેઓને કહ્યું કે, ‹‘માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.’”›
¶ નિયમશાસ્ત્રરહિત લોકો માટે નિયમશાસ્ત્રરહિત મનુષ્ય જેવો થયો; જોકે હું પોતે ઈશ્વરનાં નિયમશાસ્ત્રરહિત નહિ પણ ખ્રિસ્તનાં નિયમશાસ્ત્રને આધીન છું;
પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,